HomeCategory

Blog

વેજીટેબલ ચીઝ કટલેટ

સામગ્રી :- 2 બાફેલા બટેટા , 1/2 કપ કેપ્સિકમ , 1/2 કપ ગાજર , 1/2 કપ કોબીજ નું છીણ , 1/4 કપ બીટ , 1 ચમચી બાફેલી મકાઈ , 1 ચમચી આદુ-મરચું-લસણની પેસ્ટ , 1/2 ચમચી પેપ્રીકા , 1/2 ચમચી ઓરેગાનો , 1/2 લાલ મરચું પાવડર , ચપટી તીખા , સ્વાદ પમાણે મીઠું , કોથમીર , ચીઝ ,  1 ચમચી કોર્નફ્લોર , બ્રેડનો ભૂકો , સેકેલી સેવ , તળવામાટે તેલ. રીત :-...

Rhymes

Rhymes

March 22, 2020by Avani0

                  રાઇમ્સ  બાળકોને ભાષા શીખવે છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને કશી જ ખબર હોતી નથી કે પોતે કોણ છે , તેને ક્યાં જન્મ લીધો છે, તેનો પરિવાર કોણ છે, તેની ભાષા શું છે, તે ક્યાં દેશનો નાગરિક છે વગેરે…. જ્યારે બાળક મોટું થાય ત્યારે તેનામાં પહેલા...

ભારત એકતા ગીત

  આજે બધા એક થઈ જઈએ… ચાલો હવે બધા એક થઈ જઈએ…. કોણ મોટું કોણ નાનું, કોણ ઘનિક કોણ ગરીબ, બધા વિચારો છોડી ચાલો….. આજે બધા એક થઈ જઈએ!! ન તો આપણા શહેર માટે, કે ન તો આપણા રાજ્ય માટે, પણ આપણા ભારતની સુરક્ષા માટે ચાલો…. આજે બધા એક થઈ જઈએ !! ભૂકંપનો સામનો કર્યો, જળપ્રકોપનો સામનો...

                એવું હંમેશા થયું છે કે જ્યારે પૃથ્વી પર પાપ, ધર્મનો અનાદર થાય, નિર્દોષ લોકો પર અતિશય અત્યાચાર થાય ત્યારે મનુષ્યની રક્ષા માટે અને પાપનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે  ધરતી પર અવતાર લે છે. યશોદાનો લાલો અને બધાને વ્હાલો કાનુડો એ પણ વિષ્ણુનો અવતાર છે....

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity