Election time 2020 (Rajya Sabha)

March 20, 2020by Avani0

આપણો દેશ અને તેની નીતિઓ , સલામ છે ભાઈ.એક ઘર ચલાવવું આજ કેટલું મુશ્કેલ પડે છે ત્યારે એક દેશને ચલાવવો અને તેને સતત પ્રગતિશીલ રાખવો એ કઈ સહેલી વાત નથી. ઉપર સંસદભવનની ઇમેજ છે.

સંસદભવન મુખ્યત્વે 3 રચનામાં  વહેંચાયેલ છે.
1. ભારતના રાષ્ટ્રપતિ ,
2. રાજ્યસભા,
3. લોકસભા.

આજે આખા વિશ્વમાં કોરોના વાયરસ છે અને આપણા દેશના દરેક નાગરિક તેની સામે બરાબર લડી રહયા છે ત્યારે તેની વચ્ચે આપણા દેશમાં  રાજયસભાની ચૂંટણી 26 માર્ચ 2020 ના રોજ થવાની છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી  ધારાસભ્યો અને રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જ્યારે  લોકસભાની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણીથી સાવ અલગ હોય છે. હાલમાં રાજ્યસભાના 69 સભ્યોનો કાર્યકાળ પૂરો થવાનો છે.

વૈંકેયા નાયડુ

https://www.blogarts.in/wp-content/uploads/2020/03/વૈંકેયા-નાયડુ.jpeg

રાજ્યસભા

https://www.blogarts.in/wp-content/uploads/2020/03/રાજ્યસભા.jpeg

રાજ્યસભાની શરૂયાત 3 એપ્રિલ, 1952માં થઈ હતી અને રાજસભાની પહેલી બેઠક 13 મેં, 1952 ના રોજ યોજાયેલ હતી. રાજ્યસભાએ સંસદની ઉપરી સપાટી પર છે, જ્યારે લોકસભાએ સંસદની નીચલી સપાટીએ છે. રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે તેમાંથી 12 સભ્યોને ચુંટવાનો અધિકાર આપણા રાષ્ટ્રપતિનો હોય છે. આ સભ્યોને સાહિત્ય ,વિજ્ઞાન ,કલા,અને સમાજ સેવાના સંદર્ભમાં અનુભવ કે જાણકારી હોવી જરૂરી હોય છે. જયારે બાકીના 233 સભ્યોની પસંદગી રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા અને તેની જનસંખ્યા પર નિર્ધારિત છે.

ઉદાહરણ :- ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં 34 સભ્યો છે જ્યારે નાના રાજ્યો જેવાકે , મણિપુર , મિઝોરમ,સિકિક્મ જેવા રાજ્યોમાંથી એક – એક સભ્ય ચૂંટાઈને આવે છે.

રાજ્યસભાના કાર્યકાળનો સમય 6 વર્ષ હોય છે.

રાજ્યસભા માટે યોગ્યતા

  • ભારત દેશનું નાગરિત્વ હોવું જોઈએ।
  • તેમનું આયુષ્ય ઓછામાં ઓછું 30 વર્ષનું હોવું જોઈએ।
  • તે સંસદના કાયદાઓ અને નીતિઓનું પાલન કરી શકે તેવી લાયકાત ધરાવતું હોવું જોઈએ।

રાજ્યસભાના સદસ્યો જે ભારતનાપ્રધાનમંત્રી બન્યા

https://www.blogarts.in/wp-content/uploads/2020/03/indiragandhi-640x640.jpg
ઇન્દિરા ગાંધી
H. D. Deve Gowda
એચ. ડી. દેવગોડા
https://www.blogarts.in/wp-content/uploads/2020/03/Inder-Kumar-Gujral-640x640.jpg
ઇન્દ્ર કુમાર ગુજરાલ
The Prime Minister, Dr. Manmohan Singh meeting the Chairperson and General Secretary of the National League for Democracy, Myanmar, Daw Aung San Suu Kyi, on the sidelines of the third Summit of the Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC), at Nay Pyi Taw, Myanmar on March 04, 2014.
ડૉ. મનમોહનસિંહ

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This