નવી વહુ - Blog Art

August 25, 2020by Snehal Patel0

આપણા સમાજ માં સ્ત્રી ને બહુ માન આપવા માં આવ્યુ છે. જેમ કે માતા હોય કે બહેન કા પછી ઘર ની વહુ. પણ કેટલું  સાચું છે એ તો હવે જેના પર વીતી હોય છે એને જ ખબર. મારો મુદ્દો બસ મારા સુધી નો છે જેના લગન હમણાં જ થયાં છે. બસ આજે જ 2 મહિના થયા છે.

         નવી વહુ એટલે શું? એને લઇને શું એવી ખાસીયત હોવી જોઈએ કે બઘાં ને નવી વહુ પરફેક્ટ હોવી જોઇએ? કોઈ ની દિકરી ને ઘર માં વહુ તરીકે લાવવામાં આવે છે ત્યારે શું એને પ્રેમ થી જીતાય કે ગુસ્સામાં કહીને? મારા પર વીતી છે અને કઈક ખરાબ અનુભવો પણ થયા છે જેના થી સમજી શકાતું નથી કે હું ખરાબ છું કે સારી?

આજે બસ આટલું જ. કાલ માટે પણ થોડી વાતો રાખી. તો વાંચો અને શેર કરવાનું ના ભૂલતા. મારી આ સાચી સ્ટોરી સાચી હકીકત. મળશુ આવતાં અંક માં.

આભાર

Snehal Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This