બાળકનો કંટાળો

April 17, 2020by Avani0

બાળકનો કંટાળો ને ચીડિયાપણું 

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/depositphotos_128190350-stock-illustration-boy-angry-shouting-with-mother.jpg
પ્રસ્તાવના :-
  • આપણે સતત નવી – નવી પ્રવૃત્તિ કરવા ટેવાયેલા છીએ. 
  • એક દૂધની જાહેરાત કરવામાં પણ પહેલેથી લઈને અત્યાર સુધી અનેક બદલાવ થયેલ છે. 
  •  આપણને સતત નવા લોકો સાથે વાતો કરવી ગમે છે.
  •  એકને એક વ્યક્તિ સાથે આપણે આટલો સમય કદાચ આ પહેલીવાર આવ્યો છે.  
  • માણસનો  આર્થિક ચિંતાને લીધે  કંટાળો , ગુસ્સો , ચીડિયો સ્વભાવ વ્યાજબી છે. 
  • અત્યારે આપણે ઘણા દિવસોથી ઘરમાં જ રહીએ છીએ તો તેવા સંજોગોમાં બાળક સાથે પણ બિનજરૂરી રોક – ટોક કરતા રહીએ છીએ.
  • જે બાળક પોતાના માતા- પિતા સાથે જ રહેતું હોય તેવા પરિવારમાં મોટેભાગે આ બાબત જોવા મળે છે.
  • બાળકમા આ કારણે ગુસ્સો અને જીદ્દીપણું વધવા લાગ્યું  છે.
  • તે વડીલોની વાત માનતું નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-103.jpeg

આવી મુશ્કેલીમાં આપણે ધ્યાનમાં રાખવાની વાતો :-

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/leave1.png
નાની બાબાતોમાં ગુસ્સો ન કરવો :-
  • ગુસ્સોએ મુશ્કેલી વધારવાનો પાયો છે.
  • બાળક કોઈવાર આપણી વાત માને નહીં ત્યારે તેને થોડીવાર તેને કરવું હોય તેમ કરવા દેવું।
  • કોઈવાર નાની બાબતોનો ગુસ્સો બાળકના મન પર મોટી અસર કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-93.jpeg
 જીદ કરે તો બાળકને મનાવવું :-
  • ઘરમાં જો એક બાળક હોય તો તેની સાથે રમવા કોઈ હોતું નથી.
  • આથી આટલા સમયમાં તો હવે બાળક પણ કંટાળી જાય.
  • કોઈવાર બાળકનો કંટાળો જીદનું કારણ બની જાય છે.
  • આથી તેવા સમયે આપણે તેને શાંતિથી મનાવીને તેને તોફાન કરતું અટકાવીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/parenting-655x353-1-640x345.jpg
આર્થિક ચિંતા બાળક સુધી ન પહોંચવા દેવી :-
  • અત્યારે સંપૂર્ણ લોકડાઉંન છે.
  • લોકો દવા અને શાકભાજી લેવા પણ ડરી – ડરીને જાય છે.
  • બધાના ઘરે આવક બંધ છે.
  • આથી આપણને આર્થિક મુંજવણ થાતી હોય છે.
  • તેની બાળક પર અસર નહીં થવા દઈએ.
  • બાળક આપણી નાની વાત પણ સમજી જાય છે.
  • આથી આપણા ચહેરા પરની ચિંતા તે તરત જ સમજી જાય છે અને તે પણ ઉદાસ રહે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/upset-little-girl-cuddling-teddy-bear-suffering-parents-arguing-family-problems-cute-little-girl-suffering-parents-172343655-768x506.jpg
મનની ચિંતા ઘટાડવા નીચલા વર્ગની મુશ્કેલી જોવી :-
  • આપણા મનના સમાધાન માટે આપણે ગરીબ લોકોનો વિચાર કરીએ।
  • જે માણસ એક ટંકનું કમાઈને ખાતો હોય તેને જીવવામાં કેટલી મુશ્કેલી પડતી હશે ?
  • આપણા પર ભગવાનની મહેરબાની છે કે રહેવા છત તો છે !
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/BN-DV979_0727ou_P_20140727202621.jpg
ધીરજ રાખવી :-
  • બાળકના બદલાતા સ્વભાવને જવાબદાર આ સમય પણ છે.
  • કોરોના શું છે તે બાબતની બાળક સાવ અજાણ છે.
  • આથી આપણે તેને શાંતિથી તેના મનમાં ડર ન લાગી જાય તેમ કોરોના વિષે  સમજાવીશું।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-97.jpeg
બાળકની જગ્યાએ રહી વિચારવું :-
  • આપણે આપણા રૂટિન કરી શકતા નથી આથી આપણે થાકી ગયા છીએ.
  • આપણું બાળક પણ તેજ સમય પસાર કરી રહ્યું છે.
  • આપણી પાસે તો મોબાઈલ છે , ટીવી છે અને બીજા ઉપકરની છે જેમાં સમય પસાર થઈ જાય છે.
  • આપણું બાળક બિચારું શું કરે, કેટલીવાર ઘરની અંદર  રમકડાંથી પણ રમે.
  • એકવાર આપણે તેની જગ્યાએ રહી જોઈ અને પછી વિચારીએ ! ખરેખર કહું છું  કે તમારો ગુસ્સો ઓગળી જાશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-102.jpeg
બાળકના વિચારોને વખાણવું :-
  • કોઈકવાર માતા – પિતા બાળકની વાતને ધ્યાનમાં લેતા જ નથી.
  • આથી બાળક હતાશા અનુભવતું હોય છે.
  • આપણે બાળકની સાથે વાતો કરવી અને તેની સારી બાબાતોને આવકારવી.
  • આથી બાળકમાં અનેરો ઉત્સાહ વધશે અને તે આપણામાં એક મિત્ર જોશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/201810101025301770_appreciate-your-children_SECVPF.gif.jpeg

         આમ, બાળકમાં વધતો ચીડિયાપણું અને કંટાળાને આ ગરમીના દિવસોમાં વધતા અટકાવીએ અને આખો પરિવાર હશીએ , રમીએ અને ખુશ રહીએ😊.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This