વિડીયો કોલ

April 19, 2020by Avani0

વિડીયો કોલ

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/young-couple-video-call-together_10045-79.jpg
પ્રસ્તાવના :-
  • લોકડાઉન થયા પછી વિડીયો કોલનો મહિમા બમણો થઈ ગયો છે. 
  • જે કોઈને પણ જોઈ તે વિડીયો કોલથી જ વાતો કરતા હોય 😛. 
  • આપણે જેને નવા વર્ષે  એકાદ વખત ફોન કરતા હોય તેને પણ આ અચાનક આવેલા વેકેશનમાં બે થી ત્રણવાર વિડીયો કોલ કરી લીધો હશે ! સાચું કીધું ને !😁
  • આપણે વિડીયો કોલના માધ્યમથી દૂર બેઠેલી વ્યકિતને પણ આપણી પાસે હોય તેવું ફીલ કરી શકીએ છીએ.
  • અત્યારના સમયમાં વિડીયો કોલે આપણને ઘણી મદદ કરી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/1-768x433.jpg
વિડીયો કોલની મદદ :-
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/s1.png
મિત્રો સાથે ગ્રુપ બનાવી વાતો :-
  • આજકાલ બધા જ ફ્રી છે.
  • વિડીયો કોલની સગવડે બધા જ મિત્રોને ઘરે બેઠા જ ભેગા કરી દીધા છે.
  • લોકો પોતાના ઘરેથી જ અનેક લોકોને એક સાથે વિડીયો કોલ કરી શકે છે.
  • આપણે બધા જ  ગ્રુપ વિડીયો કોલનો ઉપયોગ કરીને ખુશ થઈએ છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/group-facetime_thumb800.jpg
વિદ્યાર્થીને ઘરે બેઠાજ અભ્યાસ :-
  • બાળકોના અભ્યાસને આ મહામારીમાં ખુબ જ અસર થઈ છે.
  • સરકારે શિક્ષકોને ઘરે બેઠા જ ભણાવવાનું કહી દીધું છે.
  • વિડીયો કોલના માધ્યમથી જ આ શક્ય છે.
  • કેવી મજા આવે આવો અનુભવ પછી ક્યારેય નહીં મળે.
  • માટે આ પદ્ધતિનો સારો ઉપયોગ કરીને મારા દરેક વિધાર્થી મિત્રો ધ્યાન આપીને અભ્યાસ કરજો।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/1c1307149ab4ced8d46739e5b3508c2c.jpg
વિદેશમાં રહેતા સ્નેહીઓને આશ્વાસન :-
  • અચાનક થતા લોકડાઉનમાં કેટલા લોકો ફસાઈ ગયા છે.
  • અમુક લોકો તો ભારતમાં જ પણ બીજા રાજ્યમાં ફસાઈ ગયા છે.
  • વિદેશમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થી કે સ્નેહીજનોની આપણને ચિંતા થયા કરે છે.
  • વિડીયો કોલે આપણને ઘણી રાહત આપી છે કારણકે આપણે સામેની વ્યકિતનો ચહેરો જોઈને  તેની મુંજવણ થોડે અંશે દૂર કરી તેને હિંમત આપી શકીએ છીએ. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/unnamed-3.jpg
કોઈને રૂબરૂ ન મળવા છતાં થતો વ્યાપાર- ધંધા :-
  • આજકાલ કેટલાય લોકો ઘરે બેસીને પોતાનું વર્ક કરે છે.
  • કેટલાક અંશે આર્થિક વ્યવહાર ચાલુ રહ્યો છે.
  • મોટાભાગના વ્યવસાયો વિડીયો કોલના લીધે ચાલુ રહી શક્યા છે.
  • કોઈને સમજાવવા માટે સામ – સામે હોવું જરૂરી છે તો આપણી વાત સામેનો માણસ જલ્દી સમજી શકે છે.
  • આ બાબત વિડીયો કોલના માધ્યમથી શક્ય બની છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/0TkvsyXMe03GVGFGT.-768x492.jpg
ઘેર- ઘેર ઓફિસ :-
  • આજે ઘેર – ઘેર ઓફિસ બની ગઈ છે.
  • માણસે ઘરે બેઠા જ પોતાના કર્યો કરવાનો નિર્ણય લીધો છે.
  • તે દેશ અને પોતાના પરિવાર માટે એક સારી બાબત છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/woman_in_home_office-768x513.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This