Best Income Option for Housewife

May 28, 2021by Avani0
Best Income Option for Housewife

                     આજની દરેક મહિલાને  રૂપિયા કમાવવાની ઈચ્છા હોય છે. એક મહિલા જે ગૃહિણી છે તે પોતાની ઘરની જવાબદારીઓમાંથી સમય કાઢીને બહાર  જઈ નોકરી કરી શક્તિ નથી. પણ અમુક કાર્યો એવા છે જે ઘરમાં રહીને કરી શકીએ છીએ. એક સારી કમાણી કરવામાં મદદરૂપ થાય છે. આ કાર્યો કરવા માટે એટલું રોકાણ પણ કરવું પડતું નથી.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/33-1.jpg

                      આપણી આવડત અને કાર્ય પ્રત્યેની રુચિ હોય તો આવા નાના એકમોથી આપણે આપણા સપનાઓ પુરા કરી શકીએ છીએ. જો તમે પણ કંઈક એવું કરવા માંગો છો તો આજે હું તમારી સાથે અમુક એવા Business શેર કરવાની છું. 

                    જીવનમાં કંઈક નવું કરવાથી આપણી લાઈફમાં પણ નવીનતા આવે છે જે આજના સમય માટે ખુબ જ જરૂરી છે. જ્યા છીએ ત્યાં રહેવા કરતા તો કંઈક નવું શીખીને તેને અન્ય લોકો સાથે શેર કરવાથી, લોકોના અભિપ્રાય જાણવાથી આપણને ઘણું શીખવા મળે છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/39.png
1. કેક ડેકોરેશન :

😋 આ મહામારીમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે.

😋 ઘરના સભ્યોના જન્મદિવસ કે અન્ય કોઈ તહેવારની ઉજવણી કરવા આપણે ઘરે જ કેક બનાવીને તેને સજાવી શકીએ છીએ.

😋 કેક સજાવટનો સામાન સરળતાથી બજારમાં મળી જાય છે.

😋 કંઈક નવીન કરીને ઘરના સભ્યો સાથે શેર કરીને શુભ દિવસની ઉજવણી કરીએ.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/35.jpg
2. સોપ (સાબુ) બનાવવા :

🧼  સાબુ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ બધા જ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે.

🧼  આજકાલ અલગ અલગ સેઇપમાં, રિયલ ફ્રૂટ, પાંદડામાં  સાબુ બનાવવામાં આવે છે.

🧼 આ વ્યાપાર પણ ઘરે બેઠા જ  કરી શકાય છે.

🧼 જો આપણું નેટવર્કિંગ સારું હોય અને બેસ્ટ શેઈપ અને ક્વોલીટીનો સાબુ બનાવીએ તો ખુબ સારી આવક કરી શકાય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/36.jpg
3. ઘરની સુંદર સજાવટ માટે સો પીસ  બનાવવા :

🌷 આજકાલ નવા ઘરની સજાવટ માટે લોકો ઇન્ટિરિયર ડિઝાઈનરની મદદ લે છે.

🌷 જો આપણે કાપડ કે કોઈ અન્ય મટીરિયલની મદદથી નવીન ફૂલ કે વાઝ બનાવતા આવડતું હોય ,

🌷  તો તમે ઘેર બેઠા જ રો મટીરીયલની મદદથી અલગ અલગ શોપીસ બનાવીને આવક મેળવી શકો છો.

🌷 આ તમામ પ્રવૃત્તિ તમે તમારા નવરાશના સમયમાં કરી શકો છો.

🌷 શો પીસ બનાવીને તમે કોઈ ડેકોરેશન સોપમાં કે એક એક્ઝિબિશન કરીને વેચી શકો છો.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/37.jpg
4. પેપર ક્રાફટ :

🔮 આજકાલ લોકો કોઈના જન્મદિવસ , એનિવર્સરી કે અન્ય કોઈ પ્રસંગે કાર્ડ કે પોપઅપ બોક્સ ગિફ્ટ કરતા હોય છે.

🔮 ક્રાફટ પેપર લઈને આપના આઈડિયા પ્રમાણે નવીન બોક્સ કે કાર્ડ બનાવીને સારી આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/40.jpg
5. ગિફ્ટ બાસ્કેટ બનાવવી :

🎁  આજકાલ લોકડાઉનનો સમય હોવાથી જાજા લોકો એકબીજાની ઘેર ભેગા થતા નથી.

🎁 કોઈનો જન્મદિવસ હોય તો પોતાના સગા મિત્રોની ઘેર ગિફ્ટ બોક્સ મોકલી આપે છે.

🎁 એક નિશ્ચિંત બજેટ નક્કી કરીને બાસ્કેટની અંદરની વસ્તુઓ નક્કી કરી શકાય છે.

🎁 દરેક ગિફ્ટને સુંદર પેક કરીને બાસ્કેટ તૈયાર કરી આપવાનો ઓર્ડર લઈને income કરી શકાય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/41.jpg
6. પેકીંગ સર્વિસ :

🛍️ કોઈ લગ્ન પ્રસંગ હોય , બર્થડે પાર્ટી હોય અથવા કોઈ અવનવા પ્રસંગે લોકો રીટર્ન ગિફ્ટ આપતા હોય છે.

🛍️ તો એ ગિફ્ટને ડિફરન્ટ રીતથી પેક કરીને સારી આવક મેળવી શકીએ છીએ.

🛍️ પેકિંગ ઘણા જ મુદાઓથી થાય છે, જેવાકે, ફૂડ, મેડિકલ,જવેલરી,પાર્ટી ગિફ્ટ,વગેરે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/42.jpg
7. હોમમેડ ચોકલેટ :

🍫 ચોકલેટ દરેકની ફેવરિટ હોય છે.

🍫 આજે ઘરે પણ આપણે આપણા સ્વાદની ચોકલેટ બનાવી શકીએ છીએ.

🍫 ડાર્ક ચોકલેટ હાર્ટ અને પ્રેગ્નેટ મહિલાઓં માટે સારી હોય છે.

🍫 વિવિધ મોડ્સ ફ્રૂટ, સેકામેવાની મદદથી આપણે અવનવી ચોકલેટ બનાવીને કમાણી કરી શકીએ છીએ.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/44.jpg
8. ટી – શર્ટ પેઈંટીગ :

👕 આજકાલ ગ્રુપમાં એક સરખા કપડા પહેરવાનું ચલણ છે.

👕 જો આપણને  સારું ચિત્ર કામ અને પેઈંટીગ આવડતું હોય તો આપણે સગા કે મિત્રોના ઓર્ડર લઈને આ કાર્ય કરી શકીએ છીએ.

👕 આ બધા જ business ” House Wife ” માટેના ” House Business ” છે

👕 જેનાથી એક રૂટિનથી કંઈક અલગ કાર્ય કરીને આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે

👕  એની સાથે જીવનમાં આનંદ રહે છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/47.jpg
9. બેકરી પ્રોડક્ટ :

🍪 આજકાલ મહિલાઓ જે ઘેર બેઠા જ કેક , કૂકીઝ અને અન્ય બેકરી પ્રોડક્ટ બનાવીને કમાઈ રહી છે.

🍪 બેકરી બિઝનેસ ઓછા રોકાણ સાથે થતો ધંધો છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/48.png
10. મીણબત્તી બનાવવી :

🪅 મીણબત્તી ઘેર બેઠા જ બનાવી શકાય છે.અને તેમાં સારી આવક મેળવી શકાય છે.

🪅 તેને બનાવવા કોઈ મોંઘા મશીન ની જરૂર હોતી નથી.

🪅 આજકાલ મીણબત્તીઓ ઉપયોગ પ્રકાશ તરીકે એક સજાવટ માટે થાય છે.

🪅 મીણબત્તી ઘેર બેઠા જ બનાવી શકાય છે.અને તેમાં સારી આવક મેળવી શકાય છે.

🪅 તેને બનાવવા કોઈ મોંઘા મશીન ની જરૂર હોતી નથી.

🪅 આજકાલ મીણબત્તીઓ ઉપયોગ પ્રકાશ તરીકે એક સજાવટ માટે થાય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/50.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This