ભારતનું શ્રેષ્ઠ યોગદાન - કોરોના વાયરસ - Blog Art

April 30, 2020by avani0
 ભારતનું શ્રેષ્ઠ યોગદાન – કોરોના વાયરસ
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/im-180343.jpeg
પ્રસ્તાવના :-
  • કોરોનાની મહામારીનો શિકાર બધા જ દેશો બન્યા છે.
  • અત્યારે ઘણા દેશો કોરોના સામે લડવા માટેની વેક્સીંગ બનાવી રહયા છે. 
  • ઘણી ખરી દવા કોરોનાને હરાવી શકવા અસમર્થ રહી છે.
  • ભારતની કેટલીક દવાઓની કંપની પણ covid – 19 સામે લડવા દવા બનાવી રહી છે. 
  • આજે આપણે કોરોનાની રસી શોધવા ભારતનું કેટલું યોગદાન છે તેના પર વાત કરીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/110700842_img_3931.jpg
ભારત – અમેરિકાની પ્રાઇવેટ કંપની  :
  • ભારતની પ્રાઇવેટ કંપની “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા” અને  અમેરિકાની પ્રાઇવેટ કંપની ” Codagenix ” કંપની (New York ) સાથે મળીને દવાઓ બનાવી  રહી છે.
  • આ સમાચાર 27 એપ્રિલના રોજ અમેરિકાના રાજ્ય સચિવ mike pompeo દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
  • જે લગભગ sep – oct મહિનાને અંતે તૈયાર થઈ જશે.
  • ભારતમાં અંદાજે 1000 રૂપિયા (એક ડોઝની કિંમત )ની હશે. 
  • જ્યારે અમેરિકામાં આ રસી 10 થી 15% મોંઘી વેચાશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Coronavirus-drugs.jpg

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા

Codagenix 

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/serum-institute-india-aerial-700x456-1.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Codagenix_Building.jpg
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા :
  • તેનું મુખ્યમથક પૂનામાં સ્થિત છે.
  • તેના સેન્ટર નેધરલેંડ, યુરોપના ઘણા વિસ્તારોમાં આવેલા છે.
  • “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા” એ સસ્તી રસી બનાવવા માટેની પ્રખ્યાત કંપની છે.
  • અત્યાર સુધીમાં  polio, diphtheria, tetanus, petrussis, hib, BCG, r – hepatitis b, measles, mumps, અને rubella વગેરે જેટલી રસી  બનાવી ચુક્યા છે.   
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/maxresdefault.jpg

 – ઉત્પાદન :

  • 53 વર્ષથી કામ કરતી આ કંપની દર વર્ષે 1.5 બિલિયન ડોઝ વેક્સિગ બનાવે છે.
  • 80% દવાઓ આફ્રિકા, યુરોપ અને U. S. A  જેવા દેશોમાં નિકાસ કરે છે.
  • દરેક રસીની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી આફ્રિકા જેવા દેશના લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/serum-institute-invests-rs-4000-crore-towards-new-plant.jpg
રસીનો ઉપયોગ :
  • ભારત- અમેરિકાની પ્રાઇવેટ કંપની દ્વારા શોધ થતી દવા જે વ્યકિતને કોરોના નથી તે લોકો માટે છે.
  • આ દવા માણસના શરીરને રોગપ્રતિકારકશકિત વધારવા મદદરૂપ બનશે।
  • આ દવા લેતા વ્યકિતને કોરોના થાય તો તેનું શરીર સામાન્ય માણસ કરતા જલ્દીથી covid -19 ને હરાવી શકવા ક્ષમતા ધરાવતું હોય. 
  • કારણકે આ વૅક્સિગને શરીરમાં દાખલ કરવાથી કોરોના વાયરસની શરીરના અંગોમાં પ્રસરવાની ગતિને ધીમી પાડી દેશે।
  • આ દવા 100 % કાર્ય કરશે એવું નથી પણ 70 થી 80 % મદદરૂપ નીવડશે તેવો દાવો કંપનીઓએ કરેલ છે.
  • વેકસિંગની અસર માણસની તાસીર ઉપર આધારિત રહેશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/2020-04-18T130612Z_1610015380_RC217G9CRQTV_RTRMADP_3_HEALTH-CORONAVIRUS-VACCINE-OXFORD_1587889926260_1587889948849.jpg
કોરોનાની રસીથી ભારતને થતો લાભ :
  • આપનો દેશ હમેશા બધાને મદદરૂપ થતો દેશ છે.
  • આજની આ મહામારીમાં પણ ભારતે અમેરિકાથી લઈ અનેક દેશોને દવા પહોંચાડી છે.
  • જેટલી ઘૃણા ચાઈના માટે છે અનેક ગણો પ્રેમ ભારત માટે થશે.
  • ભારતના નિર્ણયને અમેરિકા, યુરોપ, રશિયા આવા અનેક દેશોમાં વખાણવામાં રહી છે.
  • ભવિષ્યમાં પણ દવાઓની નિકાસમાં આ વેક્સીંગ ઘણી જ ઉપયોગી નીવડશે.
  • આપણી આ મહાનતાને હમેશા યાદ રાખીને કોઈને કોઈ રીતથી આપણને મદદ કરવાનું વચન રશિયાએ ટવીટરના માધ્યમથી કરેલ છે.

              આમ, આ વેક્સીંગ તમામ લોકોને કામ લાગશે. અત્યારે તો બધા જ ઘરમા રહીએ , સુરક્ષિત રહીએ। જલ્દી કોરોનાની રસી શોધાય જાય, જેથી આપણી લાઈફ રેગ્યુલર બની જાય એવી આશા રાખીએ છીએ.

source : Times of India 

જય હિન્દ !!!

avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This