હળવો ખોરાક - અનાજ - Blog Art

April 25, 2020by avani0
અનાજ 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/navbharat-times.jpg
 • અનાજ આપણી પ્રાથમિક જરૂરિયાત છે.
 • પેટ સરળતાથી ભરાઈ જાય અને ચરબી પણ ન વધારે તેવા અનેક ધાન ભારતમાં ઉગાડવામાં આવે છે.
 • કોઈપણ શાકભાજી હોય તેને મનભરી ખાવા માટે કોઈપણ અનાજની રોટલી , રોટલા બનાવા જરૂરી છે.
 • આજે આપણે એવા અનાજ વિષે વાત કરવાના છીએ જે ઘરમાં ઉપલબ્ધ હોય.
 • જેને ખાવાથી પેટ ભરાઈ જાય અને સરળતાથી પચી પણ જાય.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/gannna.png
રાગી  :-
 • વજન ઉતારવા માટે રાગી અકસીર છે.
 • વિટામિન – D ભરપૂર માત્રામાં હોવાની સાથે  શરીરને કેલ્શિયમ પણ આપે છે.
 • સ્તનપાન કરાવતી માતાને દૂધ વધારવા મદદરૂપ થાય છે.
 • નાના બાળકોના ઉત્તમ વિકાસ માટે રાગી ઉપયોગી થઇ છે.
 • રાગી ખાવાથી હાડકા મજબૂત થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/compressed-usyc-1200x900-1-768x576.jpg
રવો :-
 • કહેવાય છે કે સવારનો નાસ્તો પોષ્ટીક હોવો જોઈએ.
 • જો શરૂઆત હેલ્ધી નાસ્તાથી થાય તો આખો દિવસ સારો જાય છે.
 • સવારે જો રવામાંથી બનેલ વાનગી ખાવામાં આવે તો આખો દિવસ શરીરમાં તાકાત રહે છે.
 • અનેક પ્રમાણમાં ફાઈબર ધરાવતો રવો પચવામાં સરળ છે.
 • શરીરને નિયત્રંણમાં રાખવા રવાનો ઉપયોગ કરવો જોઈએ.
 • રવો એક એવી વસ્તુ છે જે મીઠાઈથી લઈને નમકીન બધી જ વાનગીઓ સ્વરૂપે સ્વાદિ
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/1565187105_77_Semolina_Suji_Rava_Zealthy_medium.jpg
મસૂર દાળ :-
 • વજન ઉતારવા અને પચવામા સરળ એવી મસૂર દાળ શરીર માટે ગુણકારી છે.
 • હદયની બીમારી, બ્લડપ્રેસર, કેન્સર જેવી જીવલેણ બીમારીમાં આ દાળ ખુબ ફાયદાકારક છે.
 • દાંતના હાડકાને મજબૂત બનાવે છે.
 • ગળામાં થતા દુખાવામાં રાહત આપે છે જે કોરોનાની મહામારીમાં ખુબ ઉપયોગી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/optimized-ldgi-1200x900-1-768x576.jpg
મકાઈ :-
 • ફોલિક એસિડ ભરપૂર હોવાથી ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
 • મકાઈનો રોટલા સાથે અન્ય ખટાસવાળા ખાદ્યપદાર્થોથી આવતો સોજો થતો નથી.
 • રોજ  મકાઈનો રોટલો ખાવાથી ભરપૂર વિટામિન જેવાકે વિટામિન A , B , C મળે છે.
 • થાક , ચિંતા , આળસ, સુસ્તી વગેરેમાં ઘટાડો થાય છે.
 • શરીરને હળવું બનાવે છે આથી મન પ્રફુલ્લિત રહે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/maiz-fresco-canasta-mesa-madera_51137-761.jpg
જુવાર :-
 • જુવારમાં અનેક વિટામીનની સાથે તાંબું, લોહ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અનેક માત્રામાં હોય છે.
 • કફ અને પિત્તને કાયમ માટે શરીરમાંથી દૂર કરે છે જે કોરોનાને હરાવવા ખુબ ઉપયોગી છે.
 •  રક્તને શુદ્ધ કરી શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે.
 • પેટની ગરમી, ચરબી, ગેસ, રક્તપિત્ત જેવી બીમારીમાં ફાયદો કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/compressed-b8me-1200x926-1-768x593.jpg

To be Continued……

avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This