હળવો ખોરાક – ફળો

April 22, 2020by Avani0

હળવો ખોરાક

Wicker basket with assorted raw organic vegetables in the garden.
પ્રસ્તાવના :-
  • અત્યારે કોરોનાના કારણે આપણે સૌએ ફરજિયાત પણે  ઘરનો આશરો લીધો છે.
  • ગરમીના દિવસો ચાલે છે આથી અકળાઈને એસી કે પંખા જેવા ઉપકરણોનો ઉપયોગ વધી ગયો છે.
  • આ મહામારીમાં આપણા શરીરને રોગમુક્ત રાખવું ખુબ જરૂરી છે. 
  • તેમાં ખોરાક અને પાણી ખુબ અગત્યની ભૂમિકા ભજવે છે.
  • આપણે અત્યારે હળવો ખોરાક લઈએ જે પચવામાં સરળ રહે.
  • લોકડાઉનમાં મળી રહે તેવા ખોરાક જોઈએ જેનાથી શરીરને વિટામિન પ્રોટીન મળી રહે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/at-home-640x432.png

આજનો આ બ્લોગ ચાર  વિભાગમાં વહેંચ્યો છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Un1.png
ફળો :
  • આજના બ્લોગમાં ફળો વિષેની  માહિતી છે. 
  • ફળો ખાવાથી પેટ હળવું જ રહે છે.
  • શરીરને રોગમુક્ત રાખવા અને ભૂખ શાંત કરવા ફળો ખાવા જોઈએ।
  • જે અન્ય ખોરાક કરતા શરીરને યોગ્ય પ્રમાણમાં ફાઈબર અને વિટામિન આપે છે.

    

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/198.png
તરબુચ :-
  • તરબૂચમાં 94% પાણીનો ભાગ હોવાથી શરીરને જોઈતા પ્રમાણમાં પ્રવાહી મળી રહે છે.
  • તરબૂચ ખાવાથી ગરમીમાં રાહત થાય છે.
  • શરીરને જોઈતા પ્રમાણમાં શકિત આપે છે.
Watermelon isolated on white background
મોસંબી :-
  • મોસંબી વિટામિન – સી થી ભરેલી હય છે.
  • આથી કોરોના  અને ગરમી બન્નેની સામે લડવા માટે શરીરને પૂરતી તાકાત આપે છે.
  • ચરબીનું પ્રમાણ 0 હોવાથી વજન ઘટાડવામાં ફાયદો કરે છે.
  • મોસંબીનો જ્યુસ કરતા ખાવાથી વધારે ગુણકારી સાબિત થાય છે.
  • રેસા સાથે મોસંબી ખાવાથી કબજિયાતમાં રાહત થાય છે.
  • આ ફળ શરીરને ફાઈબર આપે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Nagpur_orange_article-768x432.jpg
સ્ટ્રોબરી :-
  • સ્ટ્રોબરી ખાવાથી પેટની ચરબીનો ભાગ ઘટે છે.
  • સ્ટ્રોબેરી ખાવાથી અઢળક ફાઈબર મળી રહે છે.
  • આ ફળ સ્વાદમાં ખાતું હોવાથી વિટામિન – સી થી ભરેલું હોય છે.
  • આથી રોગપ્રતિકારક શકિત વધારવા માટે ખુબ જરૂરી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/strawberries-1-768x512.jpg
લીંબુ :-
  • લીંબુના ફાયદા પણ અનેક છે. 
  • શરીરમાં વિટામિન ની સાથે ફાઈબર પણ આપે છે.
  • રોગપ્રતિકારક શકિત વધારી શરીરને મજબૂત બાવે છે.
  • લીંબુ શરીરની ચરબી ઘટાડવામાં અગ્રેસર છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-115.jpeg
સફરજન :-
  • રોજનું એક સફરજન વધેલા પેટની ચરબી ઘટાડે છે.
  • વારંવાર લાગતી ભૂખને શાંત કરવા સફરજન ફાયદાકારક છે.
  • તેમાં યોગ્યપ્રમાણમાં ફાઈબર , બીટા કેરોટીન અને ફ્લેવોનોયડ્સ વગેરે જેવા તત્વો હોય છે.
  •  ત્વચાને સુંદર બનાવા સફરજન ખાવું જોઈએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/AAIsllH.img_-768x403.jpeg
કેળા :-
  • એક ગ્લાસ દૂધ જેટલું પ્રોટીન એક કેળું ખાવાથી મળે છે.
  • શરીરની ગંદકીને સાફ કરવા માટે કેળું રામબાણ ઈલાજ છે.
  • કેળું ખાવાથી ભૂખ શાંત થાય છે.
  • શરીરમાં ઉર્જાનો સંચાર કરવા કેળું ફાયદાકારક છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/webimage-F130CDE8-2D9F-4784-AFD92FFBE1DDC862.png

To be continued…..

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This