UV BLASTER

May 6, 2020by Avani0
UV BLASTER 
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/DRDO.jpg
પ્રસ્તાવના :
  • કોરોનાને હરાવવા માટે દુનિયાના તમામ દેશો પોતાનાથી બનતા કેટલાય ઉપાયો કરી રહ્યું છે.
  • તેમાનું એક ઉપકરણ છે UV BLASTER જન્તુનાશક જે  જમ્સને ખતમ કરવાનું મહત્વનું કાર્ય કરશે।
  • કોઈ જગ્યા જેવી કે, ગ્રીલ, બસની સીટો, દર્દીને સુવાડવાનો કે તપાસવાનો રૂમ વગેરે જેવી અનેક આસપાસની જગ્યાને કોરોનાના જીવાણુંને કે અન્ય સૂક્ષ્મ જીવાણુઓને ખતમ કરીને તે જગ્યાને ક્લીન કરવાનું કામ કરશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/UVDisinfectionTower-390x760-1.jpg
UV Blaster જંતુનાશક :

રચના :

  • દુનિયાભરના દેશો જ્યારે  જન્તુનાશક ટાવરને કોરોના સામેની લડાઈમાં ઉપયોગમાં લઈ રહયા છે.
  • ત્યારે ભારતમાં હાલમાં DRDO (Defence Research and Development Organisation ) ની લેબ  Laser Science and Technology Centre (LASTEC) અને New Age Instruments & Materials pvt. grugram બન્નેએ સાથે મળીને UV Blaster ની રચના કરી છે.
  • આ જંતુ નાશક UV ટાવરમાંથી આવતા કિરણો માનવીની ચામડીને નુકશાન પહોંચાડે છે.
  • માટે ભૂલથી પણ આવો ટાવર દેખાય તો તેની નજીક જવું નહી કે તેને અડકવાની ટ્રાય ન કરવી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/DRDO-1.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/new-age.png

DRDO UV Blaster :

  • ભરતમાં બનેલું આ ઉપકરણ વિશિષ્ટ છે.
  • આપણા શરીરનો કોઈ પણ ભાગ આ ટાવર નજીક જવા ન દેવાની WHOની વોર્નિગ છે.
  • ભારતમાં બનેલ ટાવરની એક અગત્યની વિશિષ્ટતતા છે કે તેમાં લગાડવામાં આવેલ સેન્સર દ્વારા જો કોઈ માનવ તેની આસપાસ જાય તો ઉપકરણ ઓટોમેટિક બંધ થઈ જાય.
  • તે 10 મિનિટમાં 12 * 12 બાયનો રૂમ સાફ કરી શકશે।
  • 400 sq. ફૂટ એરિયાને માત્ર 30 મિનિટમાં સાફ કરી શકશે।
  • તેને ચાલુ કરવા મોબાઈલ, આઈ પેડ કે બ્લુ ટુથ થી કરી શકાશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/ultraviolet_disinfection_lamp_1585270694.jpg
UV Blaster કિરણો :
  • આ કિરણો કુદરતી રીતે જ સૂર્યમાંથી મળે છે.
  • સૂર્ય ત્રણ પ્રકારના કિરણોને ગ્રહો અને પૃથ્વી પર પ્રકાશિત કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/sunn.png

 1. UVA :

  • UVA પ્રકારના કિરણો માનવીના શરીરને અન્ય બે પ્રકારના કિરણો કરતા ઓછું નુકશાન પહોંચાડે છે.
  • આ કિરણો જો વધારે પ્રમાણમાં ચામડી પર પડે તો ત્વચામાં કરચલી અને age spots માં વધારો કરે છે.
  • ત્રણેયમાંથી 95 % UVA પૃથ્વી પર પડે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/diagram-of-ultraviolet-light-and-the-effects-ultraviolet-light-and-sunscreens-dermatology-institute-of-america.jpg

UVB :

  • UVB સ્કિન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
  • માનવ શરીરની ખુલ્લી રહેતી ચામડી પર જો UVB વધુ પ્રમાણમાં પડે તો સ્કિન કેન્સર અને અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે.
  • UVB પૃથ્વીના અમુક વિસ્તારમાં જ પડે છે.
  • તે લગભગ 5% કિરણો પૃથ્વી પર પડે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/UVA-UVB.png

UVC :

  • ઓઝોન સૂર્યના આ ભયાનક પ્રકાશને પૃથ્વી પર આવતા રોકી દ્યે છે.
  • માનવ શરીર UVC ના તીવ્ર કિરણોને સહન કરી શકતું નથી.
  • અત્યારે અમુક લોકો UVC ના કિરણોને ધરતી પર બનાવીને તેને વાયરસ, બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ સજીવોને ખતમ કરવા  ઉપયોગમાં લઈ રહયા છે.
  • UV બ્લાસ્ટરમાં પણ UVCના કિરણોને લાઈટ સ્વરૂપે લગાડવામાં આવ્યા છે.
  •  3 થી 4 % કિરણો પૃથ્વી પર દે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/ultraviolet-light-rays-healthy-lifestyles-salt-lake-county-uv-rays-png-717_564.png
દુનિયાના અન્ય દેશોમાં UV Blasterનો ઉપયોગ :

ઇઝરાયલ :

  • ઈઝરાયલમાં ઍરપોર્ટને જન્તુનાશક બનાવવા આ ઉપકરણનો ઉપયોગ થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/air.jpeg

ચીન :

  • ચીનમાં એક મોટી જગ્યાને કવર કરી દેવામાં આવી છે.
  • ત્યારબાદ તેની ત્રણેય દીવાલોની ફરતે UV લાઈટો લગાડવામાં આવી છે.
  • તેની અંદર ચીનના લોકો બસ , ટ્રક તેવા મોટા વાહનોને જન્તુમુક્ત કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/Schermata-2020-04-01-alle-09.24.50.png
અસરકારક :
  • કોરોનાના જન્તુ મારવા આ લાઈટ કેટલી અસરકારક છે તેતો આવનારા સમયમાં ખબર પડશે।
  • પરંતુ 2002-03 માં ચીનમાં SARS ના ભયાનક સમયમાં આ લાઈટ ઘણી જ અસરકારક નીવડી હતી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/li.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This