ચીકુ ઓરીયો શેઇક - Blog Art

April 6, 2020by avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-46.jpeg

સામગ્રી :-

2 ગ્લાસ દૂધ

1/2 કપ  ચોકલેટ આઇસ્કીમ

1/2 કપ ક્નડેસ્ક મિલ્ક

1 ચીકુ

3 પીસ ઓરીયો બિસ્કિટ

ચોકો ચિપ્સ

ચોકો સીરપ

શેઇક બનાવવા :-

  • પહેલા દૂધ નાખીને તેમાં ચીકુ ના ટુકડા, 2 ઓરીયો બિસ્કિટ , ક્નડેસ્ક મિલ્ક, ચોકલેટ આઇસ્કીમ નાખીને બરાબર બ્લેન્ડ કરી લો.
  • ત્યારબાદિક ખાલી ગ્લાસમાં ફરતી બાજુ ચોકલેટ  સીરપ નાખીને થોડી વાર ફીજ કરી લો.
  • ત્યારબાદ શેઇક ગ્લાસમાં ભરી લો અને તેમાં ચોકલેટ સીરપ, ચોકો ચિપ્સ ,અને ઓરીયો બિસ્કિટથી સજાવીને સર્વ કરો.

                               *******************************************

avani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This